Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

બીગ બીની પત્ની સાથે કભી ખુશી કભી ગમ મોમેન્ટ

અમિતાભ બચ્ચને હાલમાં જ તેમનો ફોટો પત્ની જયા બચ્ચન સાથેનો  ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તેઓ તેમની 'કભી ખુશી કભી ગમ'ની મોમેન્ટમાં જોવા મળી રહયા છે. ર૦૦૧ માં આવેલી આ ફિલ્મના પોસ્ટરમાં જયા બચ્ચન ખુરશી પર બેઠા હોય છે અને બીગ બી તેમની પાસે ઉભા હોય છે. તેમણે શેર કરેલા આ ફોટોમાં પણ તેઓએ જ પોઝમાં છે. આ ફોટો તેમની દીકરી શ્વેતા બચ્ચન નંદાએ કલીક કર્યો છે.

(4:15 pm IST)