Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

પૂલમાં શુટ થઇ હતી મારી અંડરવોટર તસ્વીરઃ ઝેરીલા તળાવમાં નહીઃ અભિનેત્રી રશ્મિકા મંદાનો ખુલાસો

દક્ષિણ ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તે તસ્વીરોના બારામા પોતાની પ્રતિક્રિયા આપેલ છે કે જેમા તે પ્રદુષિત થઇ ચૂકેલ બેંગ્લુરૂની બૈલદૂર તળાવની અંદર છે. અભિનેત્રીએ કહ્યુ વાસ્તવમા તે એક સ્વીમીંગ પુલ હતો અને તસ્વીરને નાટકીય બનાવવા માટે આને એડીટ કરવામાં આવેલ. રશ્મિકાના જણાવ્યા પ્રમાણે ફોટોશુટ પ્રદુષણને લઇ જાગરૂકતા માટે હતુ.

(11:47 pm IST)