Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ઝલકારી બાઈના લુકમાં જોવા મળી અંકિત લોખંડે

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ મણિકર્ણિકાના સેટ પરથી ટીવી અભિનત્રી અંકિત લોખન્ડએ ભજવેલ ઝલકારી બાઇનું લુક વાઇરલ થઇ રહ્યો છે. ફિલ્મ દ્વારા અંકિત બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. અંકિતાનો લુક તેના ફેન્સને ખુબ પસંદ પડી રહ્યો છે.

(3:40 pm IST)