Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

યો યો હની સિંહનું ગીત 'મખના'નું ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ: ઘણા સુપરહિટ ગીત આપનાર રેપર યો યો હની સિંહ હવે નવું ગીતનું આલબલ લઈને આવી રહ્યો છે જેનું નામ મખના છે જેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છેટી-સિરીઝ  દવારા રિલીઝ થયેલ મખના નું ટ્રેલર ખુબ રોચક અને દિલચસ્પ છે જેમાં એક બાજુ હીરાની ચોરી દેખાડવામાં આવી છે તો બીજી તરફ એવું લઈ છે કે યો યો હની સીન માફિયાની ભૂમિકા ભજવે છે. ગીતમાં હની સિંહ , નેહા કક્કડનો અવાજ છે સિવાય ત્રણ ટોપ રેપર  ફેનોન ડોન, એલીસ્તેયર અને શાનનો પણ અવાજ છે.

 

(3:39 pm IST)