Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મારી માં એ ૯ વખત થિયેટરમાં જઇને જોઇ સુપર-૩૦ : ઋતિક રોશનની પ્રતિક્રિયા

         ઋતિક રોશનએ પોતાની ફિલ્મ સુપર-૩૦ ને લઇ જણાવ્યું છે કે એની માતા પિંકી રોશનએ આ ફિલ્મ ૯ વખત થિયેટરમાં જઇને જોઇ છે.

         એમણે કહ્યું પણ એમને કયારેય પણ આનંદસર અને તેના ભાઇ પ્રણવથી વ્યકિતગત રીતે મળવાનો મોકો નથી મળ્યો.

         સુપર ૩૦ પટનાના રહેવાવાળા ગણિતજ્ઞ આનંદકુમાર પર  આધારિત ફિલ્મ છે. વિકાસ બહલએ સુપર ૩૦ નું નિર્દેશન કર્યુ છે.

(11:26 pm IST)