Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સાઇના નેહવાલની બાયોપિકની શૂટિંગ દરમ્યાન પરિણીતીના ગળા પર ઇજા થઇ

      બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલની બાયોપીકની શુટિંગ દરમ્યાન અભિનેત્રી પરણિતીી ચોપડાના ગળામાં ઇજા થઇ.

                                પરિણીતીએ એક તસ્વીર શેયર કરી છે જેમા તેના ગળા પર લીલા રંગની પટ્ટી લાગેલી નજરે આવી. આ સાથે એમણે લખ્યું ફરીથી બેડમિન્ટન રમવાનું શરૂ કરુ આ પહુલા જેટલો થઇ શકે એટલો આરામ કરીશ. સાઇનાને મળવા પરિણીતી હૈદરાબાદ પહોંચી.

(10:27 pm IST)