Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

અક્ષયકુમારને ઘરે પધાર્યા સંત...

જૈન ધર્મના બુદ્ધિસાગર સંપ્રદાયના જાણીતા જૈન સાધુ ગણીવર્ય શ્રી નયપદ્મસાગર મહારાજસાહેબે ગઇ કાલે જુહુમાં અભિનેતા અક્ષયકુમારના ઘરે પધરામણી કરી હતી.

(2:29 pm IST)
  • તોફાની માવઠાની પછી સૌરાષ્ટ્ર- કચ્છમાં હવામાન હવે સુકુ રહેશે : સ્કાયમેટના મહેશ પાલવતના ટ્વિટ મુજબ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો ભારે વરસાદ પડી ગયોઃ હવે હવામાન સૂ કું રહેશેઃ આવતીકાલથી રાજસ્થાનમાં પણ હાલનો ભારે વરસાદ હળવો પડી જશે access_time 11:31 am IST

  • ર૧ શહેરોનું રેન્કીંગ જાહેરઃ મુંબઇનું પાણી સૌથી શુધ્ધઃ દિલ્હીનું સૌથી ખરાબઃ સ્વચ્છ પાણીમાં અમદાવાદ બીજા ક્રમેઃ ત્રીજા ક્રમે ભુવનેશ્વરઃ પાણીની ગુણવતાની તપાસ ૧૦ માપદંડ પર થઇ હતી. access_time 3:22 pm IST

  • બાબા રામદેવએ કહ્યું અયોધ્યામાં રામમંદિરની આધારશિલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામનવમીએ રાખવી જોઈએ : રામદેવએ એમ પણ કહ્યું હતું કે રામ મંદિર મહાન વૈદિક પરંપરાનું પ્રતિબીંબ હોવું જોઈએ access_time 1:10 am IST