Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમિતાભ અને અભિષેકએ આરાધ્યાને જન્મ દિવસ શુભેચ્છા પાઠવી

અમિતાભ બચ્ચને પોતાની પૌત્રી અન અભિષેક બચ્ચને પોતાની પુત્રી આરાધ્યાને­ એના જન્મદિવસની શુભેચ્છાઓ આપી. અમિતાભએ લખ્યું  હું આશા વ્યકત કરૃ છુ તમારી (આરાધ્યા) બધી ઇચ્છાઓ પૂર્ણ થાય. અભિષેક બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરી લખ્યું '' તમે પરિવારની ખુશી અને ગર્વ છો હું  પ્રાથના કરૃ છું કે  તું હંમેશા આવીજ પ્યારી અને હસતી રહે.

(10:23 pm IST)
  • બનાસકાંઠા : ડીસાના વિઠોદર ગામના દલિતોને વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં મંદિરમાં પ્રવેશ અપાયો:થોડા દિવસ અગાઉ આગમાતાના મંદિરમાં દલિતોને પ્રવેશ ન આપવાની બાબતે નોંધાઈ હતી ફરિયાદ : ડીસા મામલતદારની આગેવાનીમાં ગામના તમામ કોમના લોકોએ સાથે મળી દલિતોને કરાવ્યો મંદિર પ્રવેશ access_time 3:02 pm IST

  • અમદાવાદ :ગુજરાતના નવા ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર બન્યા અજયદાસ મેહરોત્રા: મુખ્ય કચેરી ખાતે સંભાળ્યો ચાર્જ: 1984 બેચ ના આઇઆરએસ અધિકારી છે અજયદાસ, :સુરત અને ગુજરાતમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે: ઇડી, ગેલ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર ના કોર્પોરેટ મંત્રાલયમાં ફરજ બજાવી ચુક્યા છે access_time 11:15 pm IST

  • હિમાચલ પ્રદેશમાં નવેસરથી બરફવર્ષાઃ તાપમાન શૂન્‍ય ડિગ્રીથી નીચે ઊતર્યું access_time 11:36 am IST