Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

દિવંગત અભિનેત્રી પ્રત્યુક્ષા બેનર્જીના એકસ બોયફ્રેન્ડ રાહુલના લગ્ન થયા

દિવંગત અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીના એકસ બોય ફ્રેન્ડ રાહુલ રાજએ પોતાની ગર્લ ફ્રેન્ડ સલોની શર્મા સાથે લગ્ન કર્યા. રાહુલએ તેની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપતાં લખ્યું કે અમે અમારી જીંદગીનું નવું પ્રકરણ શરૃ કરવા જઇ રહ્યા છીએ. કૃપા કરી આપ આપના આર્શીવાદ અને પ્યાર અમોને  આપો રાહુલ પર પ્રત્યુષાની  આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

(10:22 pm IST)
  • અમેરીકાના સાંસદોએ ઉઈઘર મુસ્લિમો પર દમન ગુજારવા બદલ ચીન પર પ્રતિબંધો લાદતુ બીલ રજૂ કર્યુ access_time 3:18 pm IST

  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST

  • ત્રણ વાઘ બાળ ટ્રેન નીચે કચડાય મર્યા:મહારાષ્ટ્રના જાનુના ના જંગલ માં ટ્રેન નીચે ૬ મહિનાથી પણ નાના 3 વાઘ બાળ કપાય જતા ભારે અરેરાટી પ્રસરી છે. access_time 12:42 am IST