Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ફિલ્મ રિવ્યૂ : પિહૂ : ચોટદાર સામાજિક સંદેશને નબળી રીતે ઉઠાવતી ફિલ્મ

મુંબઈ :પ્રેરણા વિશ્વકર્મા, માયરા વિશ્વકર્મા(બાળ કલાકાર) દ્વારા અભિનિત ફિલ્મ પિહૂની સ્ટોરી લાઇન બે વર્ષની બાળકી એક ફ્લેટમાં એકલી પુરાઇ જાય છે ત્યારે તે કેવી રીતે દિવસો પસાર કરે છે તેની વાત છે. આ ફિલ્મ એક દુર્ભાગ્યપૂર્ણ સત્ય ઘટના પર આધારિત છે. સેકન્ડ હાફમાં રિપિટેશન લાગે. ફિલ્મ ટૂંકી હોત તો સારું. બાળ કલાકાર માયરાનું કામ કાબિલેદાદ છે. સામાજિક સંદેશ ચોટદાર છે

(12:15 pm IST)