Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ફ્રેંડસ ફેમ અભિનેત્રી એનીસ્‍ટનને જોડતા જ ઇન્‍સ્‍ટાગ્રામ માં આવી ખરાબી

     ટીવી શો ફ્રેંડસ ફેમ હોલીવુડ અભિનેત્રી જેનીફર એનિસ્‍ટન મંગળવારના ઇન્‍સ્‍ટાગ્રામથી જોડાયા પછી ઇન્‍સ્‍ટાગ્રામએ સ્‍વીકાર્યુ કે થોડા લોકોએ એમની પ્રોફાઇલ જોવાનો અને ફોલો કરવામાં મુશ્‍કેલી થઇ રહી હતી.

     એમણે ફ્રેંડસ અભિનેતાઓ સાથે રિયુનિયની તસ્‍વીરી પોષ્‍ટ કરી લખ્‍યું હવે અમે ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેડસ પણ છીએ.  હાય ઇન્‍સ્‍ટાગ્રામ એક કલાકમાં એમના ૧.૧૬ લાખ ફોલોઅર્સ થઇ ગયા.

માફ કરજો મને લાગે છે કે મારા કારણે મુશ્‍કેલી થઇ છે એમને ફોલો ન કરી શકવાની ફરિયાદ કરનારા ચાહકોને એનિસ્‍ટને જણાવેલ.

(10:09 pm IST)