Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

આર્ટ-ગેલરીમાં કલાકારો

 કેવલજિત સિંહના દીકરા આદિત્ય સિંહના સોલો એકિઝબિશનનું આયોજન ફોર્ટના જહાંગીર આર્ટ ગેલેરીમાં કરવામાં આવ્યું છે. આ એકિઝબિશનમાં હાજરી આપવા માટે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શબાના આઝમી અને જાવેદ અખ્તર પહોંચ્યા હતાં.

(3:46 pm IST)