Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ફિલ્મ નિર્દેશક કરણ જૌહરની મલ્ટી સ્ટાર ફિલ્મ ''તખ્ત'' ની કહાની મોગલ સામ્રાજય પર આધારિત

ફિલ્મ નિર્દેશક કરણ જોહરએ કહ્યું કે એમની મલ્ટી સ્ટારર ફિલ્મ ''તખ્ત'' ની કહાની મોગલ સામ્રાજય પર આધારિત છે. કરણ જોહરએ કહ્યું કે આ ફિલ્મ ઇતિહાસમાં સાચી ઘટનાઓ પર આધારિત છે. આટલા માટે એને હુબહુ બતાવવું મહત્વપૂર્ણ છે. એમણે કહ્યું કે દરેક લેખક અને નિર્દેશકની ઇતિહાસ પર પોતાની વ્યાખ્યા હોય છે. પરંતુ આ ફિલ્મમાં અમે કાંઇ વિશેષ નહી કહીએ

(10:38 pm IST)
  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST

  • શશી થરૂર ફરી વિવાદ સર્જે છેઃ કોઇપણ સારો હિન્દુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહિ ઇચ્છે access_time 4:23 pm IST

  • બધી શકિતઓના સમન્વયથી ભારત વિશ્વગુરૂ બની શકશે : ભૈયાજી જોષી : મુંબઇમાં ભારત વિકાસ પરીષદ અને સમસ્ત મહાજન દ્વારા 'રાષ્ટ્ર નિર્માણમાં સમૃધ્ધ વર્ગની રચનાત્મક ભૂમિકા' વિષય પર યોજાઇ વિચાર ગોષ્ઠી : ૧૦૦૦ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતી : આર.એસ.એસ. સરકાર્યવાહક ભૈયાજી જોષી અને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સુરેશચંદ્ર તથા ઉપાધ્યક્ષ શ્યામ શર્માનું ધારદાર વકતવ્ય access_time 3:36 pm IST