Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

તબલા વાદક લચ્છુ મહારાજની 74મી જ્યંતી પર ગૂગલે બનાવ્યું ડુડલ

મુંબઈ: ઈન્ટરનેટના સૌથી ઝડપી સર્ચ એન્જીન ગૂગલે આજે એટલે કે 16 ઓક્ટોમ્બરના રોજ ભારતના મહાન તબલા વાદક લચ્છુ મહારાજને સમર્પિત કર્યું છે. આજે લચછુ મહારાજની 74મી જન્મજ્યંતિ છે. લચછુ મહારાજનો જન્મ યુપીના વારાણસીમાં 16 ઓક્ટોમ્બર 1944માં થયો હતો. તેમનું નામ લક્ષ્મી નારાયણ હતું પણ પાછળથી તેમને લચ્છુ મહારાજના નામથી જાણવામાં આવ્યા હતા. લચ્છુ mharaje ફિલ્મ મુગલે  આઝમમાં તબલા વદન કર્યું હતું. લચછુ મહારાજ ફિલ્મ અભિનેતા ગોવિંદના મામા છે. સરકારે લચ્છુ મહારાજનું પધ્મશ્રી આપીને સન્માન પણ કર્યું છે વર્ષ 2016ની 28 જુલાઈના રોજ તેમની નિધન થયું હતું.

(4:41 pm IST)