Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

'બોમ્બે ટાઈમ્સ ફેશન વીક'માં સુષ્મિતા સેનનો જોવા મળ્યો સુંદર અંદાજ

મુંબઈ : બૉલીવુડ અભિનેત્રી તથા પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં ખુબ સુંદર અંદાજમાં જોવા મળી હતી. રેમ્પ પર વોક કરવા ઉતરેલ સુષ્મિતાનો સુંદર અંદાજથી ત્યાં હાજર લકો મંત્રમુઘઢ થઇ ગયા હતા. સુષ્મિતાએ અહીંયા ભારતના ફેમસ ડિઝાઈનર નીતા લુલા માટે શો સ્ટોપર વોક કર્યું જેમાં તેને સફે રનગનો ગૌણ પહેર્યો હતો.

(4:40 pm IST)