Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

રિચા ચઢ્ઢાએ શરૂ કર્યું 'ઇનસાઇડ એજ સીઝન 2'નું શૂટિંગ

મુંબઈ: તમને જણાવી દઈએ કે રિચા તાજેતરમાં  અમેરિકાથી  ઇન્ડિયા પરત ફરી છે ત્યારે આવતાની સાથે તેને વેબસીરીઝનું કામ શરૂ કરી દીધું છે તેને ઇનસાઇડ એજ સિંજન 2નું શૂટિંગ શરૂ કર્યું છે શૂટિંગ માટે નવી મુંબઈના ડી વાઈ પાટીલ સ્ટેડિયમને પસંદ કરવામાં આવ્યું

(4:39 pm IST)