Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કાજોલ-અજયની દીકરી ન્યાસાનો નવો લૂક સોશિયલ મીડિયામાં છવાયો

 મુંબઈઃ કાજોલની હેલિકોપ્ટર ઈલા ફિલ્મ   ૧૨ ઓકટોબરે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તે એક એવી માતાના રોલમાં છે જે પોતાના દીકરાની આગળ પાછળ ફરીને તેના પર નજર રાખે છે. ફિલ્મનું નામ હેલિકોપ્ટર ઈલા છે.

  આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચેલી ન્યાસાની તસવીર કાજોલે શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે, About last night. નવી તસવીરમાં ન્યાસા ખૂબ જ મોટી લાગી રહી છે. 

(11:45 am IST)