Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

નીના ગુપ્તાને બોસ્ટન ફિલ્મ ફેસ્ટીવલમાં મળ્યો બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ

નીના ગુપ્તાને ઇન્ટરનેશનલ ઇન્ડીયન ફિલ્મ ફેસ્ટીવલ ઓફ બોસ્ટનમાં ફિલ્મ ધ લાસ્ટ કલર માટે બેસ્ટ એકટ્રેસનો પુરસ્કાર મળ્યો ે. અને આ ફિલ્મએ બેસ્ટ ફીચર ફિલ્મનો પણ એવોર્ડ જીત્યો છે.

ધ લાસ્ટ કલર નિર્દેશકના રૂપમાં શેફ વિકાસ ખન્નાની  પ્રથમ ફિલ્મ છે. ફિલ્મ વૃંદાવન અને વારાણસીમાં વિધવાઓથી જોડાયેલ ટેબુ પર આધારિત છે. નીના ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર આની જાણકારી આપી હતી.

(12:02 am IST)