Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

બોલીવુડ એક્ટર ઉદય ચોપરાએ દેશમાં ગાંજાનું વેચાણ લીગલ કરવા કર્યું ટ્વિટ : પોલીસે આપવો પડ્યો જવાબ

મુંબઈ :ફિલ્મ અભિનેતા ઉદય ચોપરાએ ગાંજાને લઈને ટ્વિટ કર્યું કે મુંબઈ પોલીસે જવાબ આપવો પડ્યો. મુંબઈ પોલીસે ટ્વિટ કર્યું કે, "સર, ભારતના નાગરિક હોવાના કારણે પબ્લિક પ્લેટફોર્મ પર તમે તમારા વિચારો રજૂ કરવા માટે મુક્ત છો. પરંતુ યાદ રાખો કે હાલ ગાંજાનું સેવન કરવું, ગાંજો પાસે રાખવો કે તેની આયાત-નિકાસ પર NDPS એક્ટ, 1985 હેઠળ કડક સજા થઈ શકે છે. મહેરબાની કરીને આ મેસેજ લોકો સુધી પહોંચાડો

(6:52 pm IST)