Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

‘3 ઈડિયટ’નો મિલીમીટર હવે બની ચુક્યો છે હેન્ડસમ હન્ક

મુંબઈ :આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટમાં મિલિમીટરનું પાત્ર ભજવનાર બાળ કલાકાર હવે 9 વર્ષ બાદ હેન્ડસમ હંક બની ચૂક્યો છે. ફિલ્મમાં મિલીમીટરનું પાત્ર રાહુલ કુમારે ભજવ્યું હતું. રાહુલે ઓમકારા, ધ બ્લૂ છાતા, જીના હૈ થોક ડાલ જેવી શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું. આ સાથે તેણે બ્રિટાનિયા બિસ્કીટ, આઈડિયા સેલ, આઈપીએલ જેવી મોટી બ્રાંડ માટે કામ કર્યું છે.

(1:25 pm IST)