Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

પુત્ર જૈનને ભેટ મોકલવા બાબતે મીરા કપૂરે કહ્યું ભેટની જરુરત નથી જરૂરિયાતવાળા પરીવારોને આપો

નવી દિલ્‍હી :  શાહીદપૂરની પત્‍ની મીરા રાજપૂત કપુરે ઇંસ્‍ટાગ્રામ પર  પોષ્‍ટ કર્યુ કે મારા ૧૦ દિવસના પુત્ર જૈન ને ભેટ મોકલવાને બદલે જે બાળકો અને કુટુંબોને ખરેખર જરૂરીયાત છે તેમને મોકલો. અને એમની દુનિયાને મોઝીલી બનાવો. એમણે કહ્યુ કે આવી ખુબસુરત ભેટ મોકલવા બદલ  આભાર. અમારે પાસે આજે છે  તેનાથી અમો ખૂબજ ખુશી છીએ.

(11:46 am IST)