Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

ટાઈગર શ્રૉફ અને દિશા પટનીના બ્રેકઅપની વાતોએ જોર પકડ્યું:બોલીવુડમાં જબરી ચર્ચા

મુંબઈ :બોલીવુડમાં ટાઈગર શ્રૉફ અને દિશા પટનીના બ્રેકઅપની અફવાઓએ જોર પકડ્યું છે. બંને ઓન સ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન, ડાન્સ પાર્ટનરથી લઈને મૂવી કો-સ્ટાર સુધી આ બંને શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી છે. દિશાની વાત કરીએ તો ઘણા સમયથી અફવા છે કે, તે અન્ય કોઈને ડેટ કરી રહી છે. હાલમાં ટાઇગર પણ પોતાની આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2'ની કો-સ્ટાર તારા સુતરિયા સાથે રિલેશનશિપમાં છે.

(11:41 am IST)