Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

યૌન શોષણના મુદ્દા પર રુચા ચઢ્ઢાનું બયાન

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી રુચા ચઢ્ઢા અને અક્ષય ખન્નાની આગામી ફિલ્મ સેક્શન 375 નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે આ ફિલ્મએ સત્યઘટના બળાત્કાર પર આધારિત છે. ફિલ્મ ભારતીય દંડ સહિતની ધારા 375 પર કેન્દ્રિત છે. જે બળાત્કાર સાથે સંબંધિત છે. ફિલ્મ વિષે યૌન શોષણના મુદ્દા પર વધુવાર મીડિયા સાથે વાતો કરી હતી. આ એક મીટું આરોપ છે.

 

(5:18 pm IST)