Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

નુશરત ભરૂચાની ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા

મુંબઈ: પ્યાર કા પંચ નામા,સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ફિલ્મમાં પોતાના અભિનયની છાપ મુકનાર નુશરત ભરૂચા હવે ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે. એક  ઇન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું કે એક થ્રિલર ફિલ્મમાં હું કામ કરવા માંગુ છું અને મારું માનવું છે કે મને થ્રિલર વધુ પસંદ છે.

(5:16 pm IST)