Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

મારા પિતા ભારતમાંજ જન્મેલ છે અને હું ભારતીય છું: અદનાન સામી

મુંબઈ: ગાયક અદનાન સામીએ એવું સોશિયલ મીડિયા ટ્રોલનો જવાબ આપતા જણાવ્યું છે કે તેના પિતા ભારતમાંજ જનેમ છે અને ભારતમાંજ અંતિમ શ્વાસ પણ લીધા હતા આથી હું ભારતીય છું. અદનાન સામીએ કહ્યું કે મારા પિતા 1942માં ભારતમાં જન્મ્યા 2009માં ભારતમાં જ મૃત્યુ પામ્યા હતા જો કે સામીનો જન્મ બ્રિટેનમાં થયો હતો અને તેઓ કેનેડાની નાગરિકતા ધરાવે છે. જો કે તે પાકિસ્તાની મૂળના છે.

(5:15 pm IST)