Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

દિકરો છે એક્ટર આમ છતા જ્હોનના માતા પિતા જીવે છે સામાન્ય જીવન

મુંબઈ :બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમવ જયતે 15 ઓગસ્ટના રોજ રિલીઝ કરી દેવામાં આવી છે. ત્યારે આટલો મોટો એક્ટર હોવા છતા જ્હોનના માતા પિતા એકદમ સામાન્ય જીવન જીવે છે. જ્હોન પાસે કરોડો રૂપિયાની સંપતિ છે. આમ છતા તેના પિતા અન્ય જગ્યાએ જવા-આવવા માટે ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. તો માતા ઓટોમાં જ સફર કરે છે.   

(8:23 pm IST)