Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

4 વર્ષ પછી પરિણીતી અને સિધાર્થની જોડી જામશે: 'જબરીયા જોડી'નું મોશન પોસ્ટર રિલીઝ

મુંબઈ: તાજેતરમાં બૉલીવુડ અભિનેત્રા સિધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરાએ પોતાની આગામી ફિલ્મ 'જબરીયા જોડી'નું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર શેયર કર્યું છે. ફિલ્મમાં બતાવવામાં આવશે કે કેવી રીતે લોકો લગ્ન કરાવવા માટે દબાવ કરતા હોય છે. પરિણીત અને સિધાર્થ 2014 પછી ફરી સિલ્વર સ્ક્રીન પર સાથે કામ કરતા જોવા મળે છેલ્લે બન્ને કલાકરોએ હસી તો ફસી ફિલ્મ કરી હતી. ફિલ્મ  2019માં  રિલીઝ થવાની છે.

(6:08 pm IST)