Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ફિલ્મ 'મિત્રો'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: બૉલીવુડ એક્ટર જૈકી ભગ્નાનીની આગામી ફિલ્મ 'મિત્રો'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં જૈકી એક મિડિલ ક્લાસ પરિવારનો દેખવા મળે છે. જે જિંગદીને ક્યારે પણ ગંભીરતાથી નથી લેતો. દરેક કામને બીજા દિવસે ક્રિસ કહીને નકારી નાખે છે. જ્યારે બીજી તરફ કૃતિકા એક એમબીએ ક્રિલ યુવતી છે જે નોકરી કરવાના બદલે પોતાનો બિઝનેસ ચાલુ કરવાનું વિચારે છે. ફિલ્મમાં જૈકી અને કૃતિકા સિવાય નીરજ સુદ, શિવમ પરીખ, અને પ્રતીક ગાંધી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ મિત્રો 14 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે.

(6:07 pm IST)