Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

પૂર્વ પીએમ મનમોહનની બાયોફિલ્મમાં અભિનેતા રામ અવતાર ભારદ્વાજ કરશે વાજપેયીની ભૂમિકા

નવી દિલ્હી :હાલ પૂર્વે પ્રધાનમંત્રી વાજપેયીની હાલત ગંભીર હોય તેને એઈમ્સ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. ત્યારે વાજપેયી પૂર્વ પીએમ મનમોહન સિંહના જીવન આધારિતી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં પણ જોવા મળશે. આ બાયોફિલ્મમાં અટલજીની ભૂમિકામાં અભિનેતા રામ અવતાર ભારદ્વાજ જોવા મળશે.

(1:14 pm IST)