Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ફરહાન અખ્તરના સિકયુરીટી ગાર્ડને પણ કોરોનાઃ બંગલો સીલ

રેખાના બંગલાની બાજુમાં રહેતા

નવી દિલ્હીઃ અભિનેત્રી રેખાના સિકયુરીટી ગાર્ડને કોરોના પોઝીટીવ આવ્યા બાદ હવે ફરહાન અખ્તરનો ગાર્ડ પણ ઝપેટમાં આવી ગયો છે. ફરહાનનો બંગલો રેખાના બંગલાની બરાબર બાજુમાં જ છે. રેખાનો બંગલો તો અગાઉથી જ સીલ કરી દેવાયો છે. બીએમસી દ્વારા હવે ફરહાનના બંગલાની બહાર પણ કંટેનમેન્ટનું બોર્ડ લગાવી દીધુ છે.

(4:06 pm IST)