Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સામાન્ય વ્યક્તિથી મુખ્યમંત્રી બનવા સુધીની સફર : મુલાયમસિંહ યાદવની બાયોપિકનું ટ્રેલર રિલીઝ

'મે મુલાયમ સિંહ યાદવ' નામની યૂટ્યૂબ પર ટ્રેલર : ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ જલ્દી જ રિલીઝ થવા જઈ રહી છે. 'મે મુલાયમ સિંહ યાદવ' નામની આ ફિલ્મનું ટ્રેલર આજે યૂ ટ્યૂબ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં મુલાયમ સિંહ યાદવના એક સામાન્ય વ્યક્તિથી લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવ સુધીની સફરનું ચિત્રાંકન કરાયું છે 

(10:19 am IST)