Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

હવે ઈશાનની જોડી જામશે અનન્યા પાંડે સાથે

મુંબઇ: ઇશાન ખટ્ટરને નિર્માતા અલી અબ્બાસ ઝફરના પ્રોડકશન હાઉસે સાઇન કર્યાની વાત આવી હતી. હવે આ ફિલ્મમાં અનન્યા પાંડેને લેવામાં આવી છે. '' આ ફિલ્મમાં યુવાન પેઢીનો પ્રેમ દર્ર્શાવામાં આવશે. તેથી તેણે આજના યુવાન કલાકારો આ ફિલ્મમાં લેવાનું પસંદ કર્યું છે. ઇશાન અને અનન્યાની બન્નેની પ્રથમ ફિલ્મથી દર્શકો પ્રભાવિત થયા છે. જોકે તેમણ હજી સુધી ે સાથે કામ કર્યું નથી. તેથી રૂપેરી પડદા પર  આ એક નવી જોડી તરીકે આવશે,''તેમ ફિલ્મ સાથ ેસંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું. ઇશાને કરણ જોહરની 'ધડક'માં કામ કર્યું છે.  'બિયોન્ડ ધ ક્લાઉડ્સ'માં પણ તે જોવા મળ્યો હતો. અનન્યાએ પોતાની કારકિર્દીની શરૂઆત  કરણ જોહરની 'સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ' દ્વારા કરી  હતી.

(5:31 pm IST)