Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

લાલ સિંહ ચડ્ડામાં ચાર અલગ -અલગ લુકમાં નજરે પડશે આમિર-કરીના

મુંબઈ: બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને કરીના કપૂરની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં ચાર અલગ અલગ લુકમાં નજરે પડે છે.  ફિલ્મ  લાલ સિંહ ચડ્ડા   છે. આ ફિલ્મ ટોમ હેકર્સની  ગિમ્પની ઓફિશિયલ રીમેક છે. આ ફિલ્મમાં આમિર અને કરીના 4-5 અલગ અલગ લુકમાં જોવા મળશે.

(5:27 pm IST)