Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

દેશી રેમ્બો બનવા ૧૯૦ કિલો વજન ઉઠાવે છે ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ હાલમાં 'રેમ્બો ફર્સ્ટ બ્લડ'ની તૈયારી કરી રહ્યો છે અને આ માટે સિલ્વેસ્ટર સ્ટેલન જેવી બોડી બનાવી રહ્યો છે. તે રોજ કલાકો સુધી કસરત કરે છે અને ૧૯૦ કિલોગ્રામ સુધીનું વજન ઉપાડે છે. આ સંદર્ભે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે.

(4:21 pm IST)