Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

બોલીવડુના આ પાંચ સ્ટારની સૌથી વધુ ફિલ્મો પહોંચી છે 100 કરોડના કબલમાં

મુંબઇ: બોલીવૂડમાં રૃા. ૧૦૦ કરોડની કલબમાં પહોંચવુંએ સામાન્ય થઇ ગયું જણાય છે. છતાં એવા ચુનંદા કલાકારો છે જેમની વધુ ફિલ્મો યાદીમાં આવે છે. જેમાં સલમાન ખાન, આમિર ખાન જેવા ટોચના કલાકારોના નામ સામેલ છે.

 

આમિર ખાનની કુલ પાંચ ફિલ્મોની રૃાં. ૧૦૦ કરોડની કલબમા એન્ટ્રી થઇ છે. ગઝની, ઇડિયટસ, ધૂમ , પીકેઅને દંગલ જેવી ફિલ્મોના નામ છે.
અજય દેવગણની ફિલ્મોએ રૃા. ૧૦૦ કરોડની ક્લબને ક્રોસ કરી છે જેમાં 'ગોલમાલ, સિંઘમ, બોલ બચ્ચન, સન ઓફ સરદાર, સિંઘમ રિટન્ર્સ, શિવાય ફિલ્મો છે.
શાહરૃખ ખાનની કુલ સાત ફિલ્મોએ રૃા. ૧૦૦ કરોડની ક્લબને ક્રોસ કરી છે. જેમાં રા-વન, ડોન , જબ તક હૈ જાન, ચેન્નઇ, હૈપ્પી ન્યુઇયર, દિલવાલે અને રઇસ ફિલ્મોનો સમાવેશ છે.
અક્ષય કુમારની કુલ આઠ ફિલ્મોએ રૃા. ૧૦૦ કરોડની ક્લબ ક્રોસ કરી છે. જેમાં હાઉસફુલ , રાઉડી રાઠોડ, હોલીડે, એરલિફ્ટ, રૃસ્તમ, હાઉસફુલ , જોલી એલએલબી, ટોયલેટ એક પ્રેમકથા ઉલ્લેખનીય છે.
સલમાન ખાન તો બોક્સ ઓફિસનો હીરો ગણાય છે. તેની કુલે ૧૧ ફિલ્મોએ રા. ૧૦૦ કરોડની ક્લબ ક્રોસ કરી છે. જેમાં દબંગ, રેડ્ડી, બોડીગાર્ડ, એક થા ટાઇગર, દબંગ , જય હો, કિક, બજરંગી ભાઇજાન, પ્રેમ રતન ધન પાયો, સુલતાન અને ટયુબલાઇટ જેવી ફિલ્મો છે.

(2:20 pm IST)