Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

અનન્ય અનન્યા

બોલિવૂડમાં ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે ફોટોશૂટ કરવા સ્ટાર્સ આતુર રહેતા હોય છે. આ સ્ટાર્સના કેલેન્ટર શોટ્સ આપણને સરપ્રાઇઝ કે ઇમ્પ્રેસ કરતા હોય છે. હવે અનન્યા પાંડેએ આ કેલેન્ડર શૂટમાં તેનો ફોટોગ્રાફ શેર કર્યો હતો.

(10:04 am IST)