Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

આહના કુમરાના બોલ્ડ ફોટોએ ઇન્‍સ્‍ટાગ્રામ પર ધુમ મચાવીઃ ખુલ્લેઆમ ખોલ્‍યા પોતાના કોટના બટન

આહના કુમરાએ પોતાનો લેટેસ્‍ટ અને હોટ ફોટોશુટ પોતાના ફેન્‍સ સાથે શેર કર્યોઃ લોકો આહનાનો હોટ અંદા જોઇ ફેન્‍સ ફીદા થયા

મુંબઇઃ પોતાના બિન્‍દાસ્‍ત અંદાજ માટે જાણીતી બોલિવૂડ અભિનેત્રી આહના કુમરા ફરી એક વખત આકર્ષણનું કેન્‍દ્ર બની છે. જેનું કારણ છે તેનું લેટેસ્‍ટ ફોટોશુટ. આહનાએ તેના લેટેસ્‍ટ ફોટો ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કર્યા છે. ેજેમાં તે ખૂબ જ હોટ દેખાઇ રહી છે અને ફોટોમાં આહના કોટના બટન ખોલીને પોઝ આપતી નજરે પડે છે, જે જોઇનું તેનો ચાહક વર્ગ ત્‍યાં જ ફીદા થઇ ગયુ હતુ.

બોલીવુડ અભિનેત્રી આહાના કુમરા પોતાની ફિલ્મથી વધુ પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે હવે ફરી એક વખત અભિનેત્રીએ પોતાના બોલ્ડ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

આહના કુમરાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં હોટ જોવા મળે છે. તમામ લોકોની નજર આ તસ્વીરો પર ફ્રીજ થાય છે.

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના આ અંદાજના ફેન્સ માટે ફોટો શેર કર્યા. આ ફોટામાં આહાના કુમરા કોટના બટન ખોલીને પોતોના કર્વ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

આહના કુમરાની ઉમર 37 વર્ષ છે, હાલમાં તે સિંગલ લાઈફની મજા માણી રહી છે. અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કર્યા નથી.

અભિનેત્રી આહાના કુમરા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. પોતાના બોલ્ડ ફોટો અભિનેત્રી ફેન્સ સાથે શેર કરતી હોય છે.

આહાના કુમારાના ઈન્સ્ટાગ્રામ પેજમાં તેમની બોલ્ડ તસ્વીરો જ જોવા મળે છે. ફેન્સની વચ્ચે આહાના પોતાના બિન્દાસ અંદાજ માટે છવાયેલી રહે છે.

આહાના કુમરા ફિચર ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટરની અભિનેત્રી છે. આહાના કુમારએ પોતાના કેરિયરની શરૂઆત એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનમાં અમિતાભ બચ્ચન સાથે કરી હતી.

આહાના કુમરાએ TV સીરિઝ એજન્ટ રાઘવ, ક્રાઈમ બ્રાંચમાં શરદ કેલકરની સાથે પોતાની મુખ્ય ભૂમિકા માટે જાણીતિ છે. આહાના કુમારનો જન્મ લખનઉમાં થયો છે.

(5:41 pm IST)