Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મનોજ શર્માની થ્રિલર ફિલ્મથી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે રોજા ગર્લ મધુ

મુંબઈ: રોજા ગર્લના નામથી 90ના ધાયકમાં જાણીતી બનેલ અભિનેત્રી મધુ એક લાંબા અટનરલ પછી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળવાની છે. મનદી માહિતી અનુસાર નિર્દેશક મનોજ શર્માની આગામી થ્રિલર ફિલ્મ ખલી બલીમાં મધુ નજરે પડશે. ફિલ્મની શૂટિંગ મુંબઈમાં શરૂ થઇ ગઈ છે અને મધુ ફિલ્મને હોરર ક્રાઇમ થ્રિલર ફિલ્મ કહે છે. તેનું કહેવાનું છે કે તે હવે ફિલ્મોમાં ફરી એકવાર મજબૂરર પાત્ર દ્વારા અભિનયમાં આવી રહી છે

(5:20 pm IST)