Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

જુવો સલમાનની ફિલ્મ રેસ-3નું વિડીયો ટ્રેલર : સલમાન ખાન, બૉબી દેઓલ અને અનિલ કપૂરની ફિલ્મ ‘રેસ 3’નું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. આજ સવારથી જ આ ટ્રેલરને લઈને બોલિવુડમાં તથા દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રેમો ડિસુઝાએ આ ફિલ્મનુ ટ્રેલર રીલીઝ કર્યું હતું.

(10:44 pm IST)