Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

આ સાઉથ સુપરસ્ટાર રાજનેતાનું ચૂંટણી પ્રચાર સમયે હાર્ટ એટેકથી નિધન

મુંબઈ: અભિનેતા અને એઆઈએડીએમકેના નેતા જે કે  રીધીશનું શનિવારે ચૂંટણી પ્રચાર સમયે હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયું હોવાની માહિત મળી છે. જે.કે રીધીશના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર છે. ભાજપના રામનાથપુરમ લોકસભા સીટ થી ઉમમેવર નયનાર નાગેન્દ્રન માટે પ્રચાર કર્યા પછી બપોરે ઘરે જમ્યા પછી અચાનક ગભરામણ થઇ અને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પણ ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. રિથિંસએ તમિલ ફિલ્મોમાં કામ કરયિ છ.

(6:32 pm IST)