Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

છૈંયા છૈંયા પર શાહરૂખ ખાન સાથે ડાન્સ કર્યો રાજકુમારે

રાજકુમાર રાવે એક એવોર્ડ-સેરેમનીમાં શાહરૂખ ખાન સાથે 'છૈંયા છૈંયા' ગીત પર ડાન્સ કર્યો હતો. આ પર્ફોર્મન્સનો વિડિયો રાજકુમાર રાવે ટ્વિટર પર શેર કર્યો હતો. વિડીયોમાં તે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો છે અને શાહરૂખ પણ તેની સાથે જોડાઇ ગયો છે. વિડિયો ટ્વિટર પર શેર કરીને રાજકુમાર રાવે ટ્વીટ કર્યુ હતું કે 'મને મારા આઇડલ શાહરૂખ સાથે પર્ફોર્મ કરવાની તક મળી હતી. આઇ લવ યુ સર. સપના પુરા કરવા માટે પોતાના પર ભરોસો રાખી એને સાકાર કરવા માટે સખ્ત મહેનત કરવી જોઇએ.'

 

(12:04 pm IST)