Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

સૂસ્મિતાએ બોયફ્રેન્ડ રોહમન સાથે તસ્વીર શેયર કરી લખ્યું: આઇ લવ યુ

પુર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રીર સુસ્મિતા સેનએ લંડન વિમાની મથક પર બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે લેવામાં આવેલી સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી લખ્યું આઇ લવ યુ. સૂસ્સિમતાએ નવેમ્બર  ર૦૧૮ મા મોડલ રોહમન શોલને ડેટ કરવાની પૃષ્ટિ કરી હતી. સમાચાર છે કે બંનેની મુલાકાત એક ફેશન શો દરમ્યાન  થયેલ.

(10:50 pm IST)