Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ઈશાન ખટ્ટરની ડેબ્યુ ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડ'ની રિલીઝ તારીખમાં થયો ફેરફાર

મુંબઈ:બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર ફિલ્મ 'બિયોન્ડ ધ ક્લાઉડ'થી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.આ ફિલ્મના મ્યુજિક ડાયરેક્ટર એ આર રહેમાન છે.ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી માલવિકા મોહનન છે જે રિયલમાં મલયાલમ અભિનેત્રી છે.આ ફિલ્મ પ્રેમ,જિંદગી,અને સંબંધની કહાની છે.આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવી છે માજિદ મજીદ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.બિયોન્ડ ધ ક્લાઉડ પહેલા 23 માર્ચે રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝની તારીખ બદલી દેવામાં આવી છે જે 20 એપ્રિલ 2018  છે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(5:39 pm IST)