Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

પ્રભુદેવાની ફિલ્મ 'મરકારી"ની રિલીઝ તારીખ જાહેર

મુંબઈ: દિગ્ગ્જ કોરિયોગ્રાફર,અભિનેતા તેમજ ફિલ્મકાર પ્રભુદેવાની આગામી તમિલ થ્રિલર ફિલ્મની રિલીઝ તારીખ નક્કી થઇ ગઈ છે તેમની ફિલ્મ 'મરકરી'13 એપ્રિલના રોજ રિલીઝ થશે.પ્રભુદેવાએ ગુરુવારના રોજ ટવીટ કરીને આ વાતની જાણકારી આપી છે કે 13 એપ્રિલના રોજ આ ફિલ્મ દુનિયાભરમાં રિલીઝ થશે.આ એક સાઈલેંટ થ્રિલર ફિલ્મ છે.જે કામ કરવાનો શાનદાર અનુભવ છે.

(5:39 pm IST)