Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સ્ટુડન્ટ ઓફ ધ યર-2માં જોવા મળશે આ અભિનેતા

મુંબઈ:બોલીવુડના જાણીતા નિર્દેશક કરણ જોહર તેમની જાણીતી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2ની તૈયારીમાં લાગી ગયા છે.આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં અભિનેતા ટાઇગર શ્રોફ જોવા મળશે.જેનું પોસ્ટર થોડા દિવસ પહેલાજ સામે આવ્યું હતું.ફિલ્મની માટે અભિનેત્રીની પણ પસંદગી કરવામાં નથી આવી.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ફિલ્મમાં માટે બે નવા ચહેરાની પસંદગી કરવામાં આવી છે જેના વિષે ચર્ચાઓ થઇ રહી છે.

(5:38 pm IST)