Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

યશરાજ ફિલ્મમાં કામ કરતા જોવા મળી શકે છે અક્ષય કુમાર

મુંબઈ:બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર,યશરાજ ફિલ્મમાં કામ કરતા જોવા મળી શકે તેમ છે.અક્ષય કુમારે તેમના કરિયરની શરૂઆતમાં યશરાજ બેનર હેઠળ બનેલ ફિલ્મ 'યે દિલ્લગી'માં કામ કર્યું હતું.આ પછી તેમને યશ ચોપડા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'માં ખુબજ નાના પરંતુ મહત્વપૂર્ણ પાત્ર ભજવ્યું હતું. 

(5:37 pm IST)