Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

રિલીઝ થયાને 10 વર્ષ થયા છતાં લોકોને પસંદ આવી રહી છે જોધા અકબર

મુંબઈ:બૉલીવુડ અભિનેતા ઋતિક રોશન અને અભિનેત્રી એશ્વર્યા રાયની ફિલ્મ 'જોધા અકબર'15 ફેબ્રુઆરી 2015ના રોજ રિલીઝ થઇ હતી આ ફિલ્મને રિલીઝ થઇ ગયાને 10 વર્ષ પૂર્ણ થઇ ગયા છે ફિલ્મમાં ઋત્વિક રોશન અને એશ્વર્યા મુખ્ય પાત્રમાં જોવા મળ્યા હતા.આ તકે ફિલ્મકાર આશુતોષ ગોવારિકરનું કહેવું છે કે આ એક ખુશનુમા અહેસાસ છે કે ફિલ્મ જોધા અકબર હજુ સુધી દર્શકોને આકર્ષિત કરે છે.આ ફિલ્મનું રિલીઝ પોસ્ટર હજુ પણ દર્શકોને હજુ પણ આકર્ષિત કરે છે.

(5:37 pm IST)