Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સપના ચૌધરીનું આઈટમ ગીત 'હટ જા તાઉ' લોકોએ બહુ પસંદ ન કર્યું

મુંબઈ: રિયાલિટી શો બિગબોસ 11ની સ્પર્ધક સપના ચૌધરીનું બૉલીવુડ ડેબ્યુ  ગીત રિલીઝ થઇ ગયું છે.ફિલ્મ વીરે કી વેડિંગમાં સપના ચૌધરીએ આઈટમ ગીત કર્યું હતું.ગુરુવારના રોજ આ ગીત રીલિઝ કરવામાં આવ્યું હતું ગીતના શબ્દો છે 'હટ જા તાઉ' આ ગીતને બૉલીવુડ અંદાજમાં આ ફિલ્મમાં લેવામાં આવ્યું છે.તે આ ગીતમાં એ જાદુ નથી દેખાડી શકી જે તેમના સ્ટેજ પરફોર્મન્સમાં હોય છે.આ ગીતને સુનિધિ ચૌહાણે સ્વર આપ્યા છે.

(5:36 pm IST)