Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

જાણો અરિજિતની જિંદગી વિશેની દિલચસ્પ વાતો

નવી દિલ્હી:બોલીવુડની મ્યુજિક ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી સંઘર્ષ કર્યા બાદ ફિલ્મ આશિકી2માં પ્રખ્યાત ગીત  'તુમ હી હૈ'એ અરિજિત સિંહને રાતોરાત સ્ટાર બનાવી દીધો છે.ખુબજ ઓછા લોકો આ વાતને જાણે છે કે અરિજિત સિંહ બૈડમિંટન પ્લેયર અને રાઇટર,મુવી ફ્રીક અને ડોક્યુમેન્ટ્રી મેકર પણ છે.પરંતુ અરિજિતની અંગત જિંદગી વિષે કોઈ પણ જાણતું નથી.અરિજિતે બે લગ્ન કર્યા છે.આ વિશે તેમને જણાવ્યું કે તેમની પત્ની કોયલ દુનિયાની સૌથી સારી પત્ની છે.અરિજિતે કોયલ સાથે 20 જાન્યુઆરી 2014ના રોજ પશ્ચિમ બંગાળના  તારાપીઠમાં મંદિરમાં લગ્ન કર્યા હતા.

(5:36 pm IST)