Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

બોલીવૂડ એકટ્રેસ ભૂમિ પેડનેકરએ કહ્યું મહિલાઓ પ્રત્યે રહેલા અંધવિશ્વાસોને તોડવાની જરૂરત છેઃ

સ્વતંત્રતા અને સ્વચ્છતાની જેટલી જરૂરત પુરુષેાને છે એટલી જ જરૂરત સ્ત્રીઓને પણ છે.

બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરનું કહવું છે કે મહિલાઓ પ્રત્યેના અંધવિશ્વાસોને તોડવાની જરૂરત છે સિલસિલામાં ભૂમિ નજર આવી પ્રોગ્રામ એમટીવી નિષેધની લોન્ચ ઇવેન્ટ પર જયાં એમણે કહ્યું આપણા દેશમાં  છોકરીઓને તો કંઇ સમજવામા નથી આવતી. આવામાં છોકરીઓએ ખુદ સમજવું જોઇએ એમણે આપણા બધા મુદા અને પરેશાનીઓ સમાજ સાથે લાવવી જોઇએ.

          સ્વતંત્રતા અને સ્વચ્છતાની જેટલી જરૂરત પુરુષોને છે તેટલી જરૂરત સ્ત્રીઓને પણ છે મહિલાઓ પ્રત્યેના અંધવિશ્વાસોને તોડવાની જરુરત છે જેમ કે પીરિયડસમાં સ્કુલ જવું, મંદિરે જવું વગેરે. ભૂમિ પેડનેકર આગળ કહે છે કે હુ જાણીને હેરાન થઇ ગઇ કે દર વર્ષે એક મિલીયનથી વધારે ગર્ભપાત મહિલાઓની ફકત ના સમજને કારણે થાય છે. સમાજમાં આપણે આપણા માટે અને આપણી પેઢી માટે એક સુરક્ષિત માહોલ બનાવવાની જરુરત છે.

(9:37 pm IST)